• Gujarati News
  • National
  • પોલીસ હોમગાર્ડના 4762 જવાનોએ મતદાન કર્યું

પોલીસ- હોમગાર્ડના 4762 જવાનોએ મતદાન કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના6433 પોલીસ કર્મચારીઓ અને 5040 હોમગાર્ડના જવાનો માટે સોમવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. શાહીબાગ પોલીસ હેડ ક્વા.માં બેલેટ પેપરથી પહેલા દિવસે સોમવારે 4762 જવાનોએ મતદાન કર્યું હતું. પોલીસ હેડ ક્વા.ના એસીપી કે.એલ.મકવાણાએ કહ્યું, 3 દિવસ સુધી હેડ ક્વાર્ટર્સમાં બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...