• Gujarati News
  • National
  • અમદાવાદ |આઇઆઇએમ અમદાવાદ દ્વારા પોસ્ટ ગેજ્યુએટ પ્રોગ્રામની ફીમાં ધરખમ વધારો

અમદાવાદ |આઇઆઇએમ અમદાવાદ દ્વારા પોસ્ટ ગેજ્યુએટ પ્રોગ્રામની ફીમાં ધરખમ વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |આઇઆઇએમ અમદાવાદ દ્વારા પોસ્ટ ગેજ્યુએટ પ્રોગ્રામની ફીમાં ધરખમ વધારો કરાયો છે. આગામી શૈક્ષણિક વર્ષથી પીજીપીની ફીમાં પણ વધારો કરાયો છે. આગામી 2017-18ના શૈક્ષણિક વર્ષથી બે વર્ષના પીજીપી પ્રોગ્રામની ફીમાં વધારો કરાયો છે. જે મુજબ હાલની ફીમાં 7.7 ટકાનો વધારો કરાયો છે. નવાફી વધારા સાથે પીજીપીની ફી રૂપિયા 21 લાખ થશે. અગાઉ 2015માં પણ આઇઆઇએમ દ્વારા 5.4 ટકાનો ફીવધારો કરાયો હતો અને 18.5 લાખથી ફી વધારીને 19.5 લાખ કરવામાં આવી હતી.

IIM-Aની ફીમાં આગામી શૈક્ષણિક વર્ષથી ધરખમ વધારો કરાયો

અન્ય સમાચારો પણ છે...