• Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરના ઘાટલોડિયા જૈનસંઘમાં બિરાજમાન પં.મહેન્દ્રસાગરમ.સા.એ જણાવ્યું હતું કે, સજ્જન

અમદાવાદ |શહેરના ઘાટલોડિયા જૈનસંઘમાં બિરાજમાન પં.મહેન્દ્રસાગરમ.સા.એ જણાવ્યું હતું કે, સજ્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરના ઘાટલોડિયા જૈનસંઘમાં બિરાજમાન પં.મહેન્દ્રસાગરમ.સા.એ જણાવ્યું હતું કે, સજ્જન વ્યક્તિની સલાહ લઇને કામ કરવું જોઇએ. આપણે ખરાબમાં ખરાબ માણસમાં પણ કાંઇક સારૂ જોવા મળે છે. કોઇપણ આવેશમાં આવીને કરેલું કામ આપણને નિષ્ફળતા અપાવે છે. ક્યારેક ધર્મ કરવાની ઇચ્છા થાય ત્યારે આપણે ધર્મ કરી લેવો જોઇએ. ધર્મ સાથે દાન, પુણ્ય જે પણ સારૂ કામ કરવાની ઇચ્છા થાય તે કાલ પર ના છોડવું જોઇએ. એનાથી વિપરીત પાપ કરવાની ઇચ્છા થાય તો તે બીજા દિવસ પર ટાળવી જોઇએ.

આવેશમાં કરેલું કામ નિષ્ફળતા નોતરે છે: પં.મહેન્દ્રસાગર મ.સા.

અન્ય સમાચારો પણ છે...