• Gujarati News
  • National
  • અમદાવાદ |છારાનગરમાં રહેતો આરોપી સુશીલ ગારંગ અને તેનો મિત્ર ગોપાલ

અમદાવાદ |છારાનગરમાં રહેતો આરોપી સુશીલ ગારંગ અને તેનો મિત્ર ગોપાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |છારાનગરમાં રહેતો આરોપી સુશીલ ગારંગ અને તેનો મિત્ર ગોપાલ ગાગડેકર ચાર પાંચ દિવસ પહેલા આણંદ ગયા હતા. જ્યાં આરોપીઓએ એક ગાડીનો પીછો કર્યો હતો. ગાડી એક કોમ્પ્લેક્સમાં પાર્ક કરી તેનો ચાલક કોમ્પ્લેક્સની અંદર જતા આરોપીઓ ગાડીનો કાચ તોડી તેમાંથી રોકડા 4.50 લાખની રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપી સુશીલ ગાંરગેને રોકડા 1 લાખ અને ગુનામાં વપરાયેલી હોન્ડા યુનિકોર્ન ગાડી સાથે મેઘાણીનગરથી ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

ગાડીનો કાચ તોડી રૂ. 4.50 લાખ ચોરનારો આરોપી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...