તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેવની 7 વિકેટથી વિદ્યાનગર વિજેતા

દેવની 7 વિકેટથી વિદ્યાનગર વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાન બલ્લુભાઇ માધ્યમિક શાળા (એલીસબ્રીજ) - 39/10 (આકાશ દવે 17 રન, દેવ જોષી 11 રનમાં 7 વિકેટ)વિદ્યાનગર સ્કૂલ - 270/10 (આર્યન પટેલ 65 રન, કિર્તન ત્રિપાઠી 34 રન, આકાશ દવે 46 રનમાં 6 વિકેટ) દિવાન બલ્લુભાઇ માધ્યમિક શાળા (એલીસબ્રીજ) 31/10 (શ્રીદેવ ઠાકોર 12 રન, આર્યન પટેલ 2 રનમાં ચાર વિકેટ, દેવ જોષી 13 રનમાં ત્રણ વિકેટ )

અમદાવાદના મોટેરા સી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી એચ.સી.કપાસી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર 14ની મેચમાં વિદ્યાનગર સ્કૂલના દેવ જોષીએ દિવાન બલ્લુભાઇ એલીસબ્રીજ સ્કૂલ સામે સાત વિકેટ ઝડપી હતી. વિદ્યાનગર સ્કૂલ દિવાન બલ્લુભાઇ સ્કૂલ સામે એક ઇનિંગ્સ અને 200 રનની મદદથી વિજય થયો છે.

અન્ય સમાચારો પણ છે...