તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ અંજલી પાસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એફ.ડી.પ્રાયમરી સ્કુલ (ગુજરાતી માધ્યમ) જમાલપુર ખાતે જશને ઇદે મિલાદુન્નબી નિમિત્તે નાત શરીફ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાગ લીધેલ દરેક બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


અમદાવાદ અંજલી પાસે ભવાનીનગર સોસાયટીમાં નવા બનેેલા મંદિર ખાતે માગસર સુદ આઠમનો રોજ સવારે જુગતની જોગમાયાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ જ્યારે બપોરે મહાપ્રદાસી અને સાંજે સાંજે મંદિર પ્રાંગણમાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું.

માલવિય લુહાર સમાજનું રક્તદાન શિબિર

જુગતની જોગમાયાની પ્રાણપ્રતિષ્ઠા થઈ

નાત શરીફ કાર્યક્રમનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...