તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ શ્રી મોઢ વણિક મોદી સમાજના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન જગન્નાથ મંદિર ખાતે યોજાયું હતું. જે

અમદાવાદ શ્રી મોઢ વણિક મોદી સમાજના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન જગન્નાથ મંદિર ખાતે યોજાયું હતું. જેમાં અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાપા હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયોે

અમદાવાદઆર. કે. પરીખ હાઈસ્કૂલ નાપા ખાતે વિદ્યાર્થીઓમાં જીવલેણ રોગ કેન્સર મુદ્દે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને કેન્સર પીડીતોના ફોટોગ્રાફ બતાવી જરૂરી માહિતી આપવામાં આવી હતી. વધુમાં વિવિધ પ્રકારના કેન્સર દર્શાવતી પ્રદર્શની પણ યોજાઈ હતી.

મોઢ વણિક મોદી સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

અમીરાજ કોલેજમાં બ્રિજકોર્સ કાર્યક્રમનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...