તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એઅેમટીએસ બસમાં આગ, જાનહાનિ નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલ્લવચાર રસ્તા પાસે ઓડાના મકાન પાસે એએમટીએસ બસમાં બેટરીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જીજે1 સીવી 6019 બસમાં બુધવારે સાંજે 7.30 વાગે લાગેલી આગમાં મુસાફરો તથા ડ્રાઇવર સમયસર બસમાંથી ઉતરી ગયા હોઇ મોટી જાનહાની ટળી હતી. આગ સામાન્ય હોઇ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. તાજેતરના સમયગાળા દરમિયાન એએમટીએસની બસમાં આગની ઘટનાઓ વધી છે.

અન્ય સમાચારો પણ છે...