તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GTU મોબાઈલ કમ્યુનિકેશન સહિત 4 નવા કોર્સ શરૂ કરશે

GTU મોબાઈલ કમ્યુનિકેશન સહિત 4 નવા કોર્સ શરૂ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા શૈક્ષણિક સત્રથી કોર્સ ભણાવાશે

બુધવારે મળેલી જીટીયુની એકેડમિક કાઉન્સિલ(એસી)ની બેઠકમાં અંગેનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે. એઆઈસીટીઈની મંજૂરી મેળવ્યા પછીથી નવા શૈક્ષણિક સત્ર જૂન 2018થી કોર્સ વિદ્યાર્થીઓને ભણાવાશે.

જીટીયુની એકેડમિક કાઉન્સિલની બેઠકમાં અગાઉથી અપેક્ષા રાખતી હતી તે મુજબ અધ્યાપકોને માટે ફરજિયાત ઈન્ટર્નશિપ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસીના તમામ સભ્યોએ અંગેની સંમતિ પણ આપી દીધી છે.જેના પગલે નવા શૈક્ષણિક સત્રથી તેનો વિધિવત્ રીતે અમલ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

કમિટી બનાવાશે

^નવાશરૂ થયેલા કોર્સ તૈયાર કરવા માટે વિવિધ નિષ્ણાતોની કમિટીઓ બનાવી છે. માટે અમારા તરફથી એઆઈસીટીઈમાં મંજૂરી માટેની અરજી કરવામાં આવશે. > ડો.નવીન શેઠ, કુલપતિ,જીટીયુ

નવા ચાર કોર્સનું નામ

{એમઈ ઈન એરોનોટિક્સ

{ એમઈ ઈન ઈન્ફ્રાસ્ટ્ક્ચર

{ એમઈ ઈન મોબાઈલ કોમ્યુનિકેશન અને વાયરલેસ ટેકનોલોજી

{ એમબીએ ઈન ઈન્ટરનેશનલ બિઝનેસ મેેનેજમેન્ટ

અન્ય સમાચારો પણ છે...