તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • IIM Aમાં સ્ટુડન્ટસ વચ્ચે કેસ સ્ટડી પર કોમ્પિટિશન યોજાઈ

IIM-Aમાં સ્ટુડન્ટસ વચ્ચે કેસ સ્ટડી પર કોમ્પિટિશન યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IIM-Aમાં સ્ટુડન્ટસ વચ્ચે કેસ સ્ટડી પર કોમ્પિટિશન યોજાઈ

અમદાવાદ | આઇઆઇએમ-અમદાવાદમાંઈન્ટરનેશનલ કેસ માસ્ટર્સ નામની કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં મેનેજમેન્ટ 22 સ્ટુડન્ટસે વિવિધ કંપનીઝ પરના કેસ સ્ટડીને સબમિટ કરાવ્યા હતા. જેમાંથી ચાર સ્ટુડન્ટના કંપની પરના કેસ સ્ટડીને જ્યુરી દ્વારા સિલેક્ટ કરાયા હતા. રિસર્ચ કરાયેલા પ્રેઝન્ટેશન કેમ્પસ ખાતે જ્યુરી સમક્ષ રજૂ કરાવ્યા હતા. સાથે એન્યુઅલ ફંક્શનના ભાગરૂપે કેમ્પસમાં થ્રીડી પેઈન્ટિંગ પણ બનાવાયા હતા. કેસ સ્ટડી પરનું પ્રેઝન્ટેશન રજૂ કરતી મુંબઈની એસપી જૈન ઈન્સ્ટિટ્યુટની એમબીએ સ્ટુડન્ટ ધનંદિની રાજારૂબીએ જણાવ્યું કે, મેં મેન્યુફેક્ચરિંગ મશિનમાં ઉપયોગ થતા ઓસ્પ્રે એન્જિન તૈયાર કરતી એક કંપનીના પ્રોડક્ટના ઈસ્યુને પરનો દસ પેજનો કેસ સ્ટડી બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...