તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપુનગરમાં વ્યંડળની હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: બાપુનગરનાઅમિસા દે અંજના દે પાવૈયાનું શુક્રવારે રાતે કેટલાક માણસો અપહરણ કરીને લઇ ગયા હતા. અમિસા દેને વટવા લઇ જઇ તેને મારીને ઘર નજીક ફેંકી દીધો હતો. અંજના દેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેણે તેના ભાઇ અશોકભાઇને તેના અપહરણની ઘટના વિશે વાત કરી હતી. ત્યારબાદ અંજના દેનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...