તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સામૂહિક દુષ્કર્મ કેસ : 1 આરોપીના જામીન નામંજૂર

સામૂહિક દુષ્કર્મ કેસ : 1 આરોપીના જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલડીનીસગીરા પરના સામૂહિક દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપી પૈકીના 1 આરોપીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ નિયત સમય મર્યાદામાં રજૂ કરતાં ડિફોલ્ટ બેલ મે‌ળવવા અરજી કરી હતી. પક્ષકારોની રજૂઆતના અંતે સ્પે.પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફોર્મ સેક્યુઅલ ઓફેન્સિસ (પોક્સો)ના જજ પી.સી.રાવલે અરજી ફગાવી દઇ અન્ય આરોપીઓને 5 ડિસે.સુધીના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

આરોપી જય મોતીવાલાના એડ્વોકેટે રજૂઆત કરી કે, તમામ આરોપીઓની ધરપકડ બાદ નિયત સમયમર્યાદા એટલે કે 24 કલાકમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા નથી. જેનો સીધો લાભ આરોપીને મળે છે. જેથી , ડિફોલ્ટ બેલ આપવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...