તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હજુ પણ બપોરે તીખો તડકો અને સવાર સાંજ ઠંડી

હજુ પણ બપોરે તીખો તડકો અને સવાર-સાંજ ઠંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંધીમે ધીમે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. શહેરમાં વહેલી સવારે અને સાંજ પછી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. નવેમ્બર પૂર્ણ થવા આવ્યો છતાંય બપોરના સમયે ભારે ગરમી પડી રહી છે. રવિવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી અમરેલી ખાતે 13.1 ડિગ્રી નોંધાઈ હતી. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન 13થી 18 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાતા શહેરીજનોએ ફૂલગુલાબી ઠંડી અનુભવી હતી. રવિવારે બપોરે લોકોએ ગરમી અનુુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...