તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશ-વિદેશમાં અેક્ઝિબિશન કરીશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશ-વિદેશમાં અેક્ઝિબિશન કરીશ

ફૂલતો કરમાઈ ગયું પણ તેની સુગંધ રહી ગઈ છે. મારા સ્કલ્પચર તે સુગંધની યાદ તાજી કરાવે છે. સિરામીક સ્કલ્પચરમાં માણસોને મેં પાણીમાં મૂક્યા છે જે જાણે કે સમાધિ લઈને ચિર શાંતિમાં પોઢી ગયા છે. 5 સપ્ટેમ્બર 1986, મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટ અને કરાચી એરપોર્ટ પર ફ્લાઈટની અંદર ઘૂસેલા ત્રાસવાદીઓની ધડધડ ગોળીઓના અવાજથી હું પ્લેનમાં જબકીને જાગી ગયો હતો. હું પ્લેનમાં બેસું ત્યારે એક ગભરાટ હોય છે. મારે માટે હવે જીંદગીનો એક ભાગ બની ગઈ છે. એક્ઝિબિશનને હું માત્ર અમદાવાદ સુધી સીમીત રાખતાં દેશ-વિદેશમાં પણ લઈ જઈશ.

}ખંજન દલાલ, સ્કલ્પચર આર્ટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...