તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિટીની ટીમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્ના. રમવા માટે સજજ

સિટીની ટીમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્ના. રમવા માટે સજજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ખાતેયોજાનારી ફૂટબોલની 36મી સિનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ ફોર મહારાજ ટ્રોફી રમવા માટે અમદાવાદની ટીમ સજજ થઇ ચૂકી છે. 27મી થી ચાલુ થયેલી ટુર્નામેન્ટની પહેલી મેચ અમદાવાદ સિટી આજે રમશે. અમદાવાદની ટીમમાં અક્ષય મલ(કેપ્ટન), શુભમ ચૌહાણ (વાઇસ કેપ્ટન), કિશન શુલેગાઇ, બ્રિજેશ યાદવ, અભિષેક ત્રિપાઠી, જયેશ રાણા, વી તેજા પવન, ડેરેન જોબ, સૌલ વસાવા, દીપક ઇરમાલી, નિતિન બિશ્ટ, મનિશ સુરવંશી, હફીઝ શેખ, અભય રાણા, મુસા સૈયદ, ઇરફાન અબ્બાસી, અયાન શેખ, જલવિન્દર ગીલ, વિનીત શર્મા, ફારૂક શૈયદ વિજેતા છે. ટીમના કોચ અનિલ પટેલ અને અમિત સિંઘ તોમર છે. કેપ્ટન અક્ષય મલ ભારતની ટીમ તરફથી રમી ચૂકયો છે.

Foot Ball

અન્ય સમાચારો પણ છે...