તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદી ફૂડ લવર્સે માણ્યો કાશ્મીરી તડકો

અમદાવાદી ફૂડ લવર્સે માણ્યો કાશ્મીરી તડકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાનગીઓ બહુ સારી સુગંધ ધરાવે છે અને દરેક વાનગી અમારી મહેમાન નવાઝી માટે અગત્યની હોય છે. આથી શહેરના ભોજન રસિકોને અમદાવાદમાં રસોઈનો સ્વાદ પૂરો પાડવોનો અવસર મારા માટે એક ઉપહાર સમાન છે. મોહમદઅબ્બાસ ભાટ, શેફ

શહેરની એક જાણીતી હોટલમાં તાજેતરમાં કાશ્મીર ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. જેના ખાસ કાશ્મીરથી આવેલા માસ્ટર શેફ મોહમદ અબ્બાસ ભાટે ખાસ કાશ્મીરી વાનગીઓ બનાવી હતી. જેમાં વેજીટેરિયર્સ માટે ખાસ ટમાટર ચમન, હક સરસિયામાં રાંધેલી પાંદડાવાળી કાશ્મીરી સ્ટેપલ વાનગી, યોગર્ટ આધારિત ફૂદીનાની ગ્રેવીમાં રાંધેલા નાદડુ યાખની, વાઝા ગોગજી, કાશ્મીરી ગ્રેવીમાં રાંધેલ સલગમ, કાશ્મીરી સ્ટીમ પુલાવ, નૂરાની ગોબી, અલ હચ, અલ યેખની જેવી કોળા સાથે યોગર્ટ ગ્રેવીમાં રાંધેલી વાનગીઓ, મીઠી સેવૈયા, સોજીનો હલવો, કાશ્મીરી ફીરની જેવી અનેક વાનગીઓ અહીં ખાવા મળશે.

અન્ય સમાચારો પણ છે...