તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 ડિસેમ્બરથી કનોરિયામાં આર્ટ શો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | કનોરિયાસેન્ટર ફોર આર્ટસમાં આરા આર્ટ શો યોજાશે. 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બરે ગ્રૂપ પેઈન્ટિંગ્સ શોમાં 35 જેટલા આર્ટિસ્ટના ચિત્રો જોવા મળશે. 1 ડિસેમ્બરે સાંજે 5 વાગે શોનું ઓપનિંગ થશે. 2 ડિસેમ્બરે 5 વાગે પેઈન્ટિંગનું લાઈવ ડેમોસ્ટ્રેશન થશે. 3 ડિસેમ્બરે 4 વાગે લાઈવ ડેમોસ્ટ્રેશન ઉપરાંત એવોર્ડ સેરેમની યોજાશે. શહેરમાં સમયમાં આર્ટ એક્ટિવિટીનું પ્રમાણ વધ્યું છે ત્યારે શહેરના આર્ટ લવર્સ માટે શો રીતે અનોખો બની રહેશે કેમ કે તેમાં પેઈન્ટિંગ એક્ઝિબિશન ઉપરાંત લાઈવ ડેમોસ્ટ્રેશન પણ થશે.

અન્ય સમાચારો પણ છે...