તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ| ઇન્ડિયનકોમોડિટી એક્સચેન્જે (આઈસીઈએક્સ) 50 સેન્ટ્સના ડાયમંડના વાયદાનો કોંટ્રેક્ટ શરૂ

અમદાવાદ| ઇન્ડિયનકોમોડિટી એક્સચેન્જે (આઈસીઈએક્સ) 50 સેન્ટ્સના ડાયમંડના વાયદાનો કોંટ્રેક્ટ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| ઇન્ડિયનકોમોડિટી એક્સચેન્જે (આઈસીઈએક્સ) 50 સેન્ટ્સના ડાયમંડના વાયદાનો કોંટ્રેક્ટ શરૂ કર્યો હતો. ટ્રેડિંગ માટે ફેબ્રુઆરી 2018, માર્ચ 2018 અને એપ્રિલ 2018 એમ ત્રણ કોન્ટ્રાક્ટસ એકસાથે ઉપલબ્ધ બનાવાયા છે.કોન્ટ્રેક્ટસમાં એચવીએસ2, ટ્રિપલ એક્સ સાથે પોઇન્ટેડ ક્યુલેટ અને નગણ્ય ફ્લૉરેસન્સ ગુણવત્તાના મહત્વના માપદંડ છે.

આઈસીઈએક્સ વાયદાના 50 સેન્ટ્સના નવા કોંટ્રેક્ટનો પ્રારંભ થયો, વધતું વોલ્યુમ

અન્ય સમાચારો પણ છે...