તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ| એગ્રીકોમોડિટીમાં ધાન્ય ઈન્ડ ક્સ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે

અમદાવાદ| એગ્રીકોમોડિટીમાં ધાન્ય ઈન્ડ ક્સ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| એગ્રીકોમોડિટીમાં ધાન્ય ઈન્ડ ક્સ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે ચણા, ધાણા,જીરાના વાયદાના ભાવ વધ્યા, જ્યારે જવ, એરંડા, સરસવ, ગુવારગમ, ગુવારસીડ10, કપાસ, મકાઈ, મરી, ખાંડ, સોયાબિન, સોયાતેલ, હળદર,ઘઉંના ભાવ ઘટયા હતા. એરંડાના વાયદામાં 146 કરોડ, ચણામાં 280 કરોડ, કપાસના વાયદામાં 31 કરોડ, મકાઈમાં ૦૧ કરોડના કામકાજ હતા.

એગ્રી કોમોડિટીમાં ધાન્ય ઇન્ડેક્સમાં ઘટાડો, અન્ય કોમોડિટીમાં મજબૂત સ્થિતિ

અન્ય સમાચારો પણ છે...