તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડોહાભા વેરાણાની સિકોતર ચેહર ગોગાની જાતર

ડોહાભા વેરાણાની સિકોતર-ચેહર ગોગાની જાતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોહાભા વેરાણાની સિકોતર-ચેહર ગોગાની જાતર

અમદાવાદબનાસકાંઠાનાકાંકરેજ ખાતેના મબુકોલી ખાતે માં નાથી ખટાણી ડોહાભા વેરાણાની સિકોતર-ચેહર-ગોતાની જાતર(રમેલ)નું આયોજન 1 ડિસે.ના રોજ રાત્રે 9 કલાકે થશેે. માગશર સુદ બારસના રોજ ધુણ થશે અને 2 ડિસે.ને માગશર સુદ તેરસના રોજ તેલફુલ સવારે 8 કલાકે થશે. મોટી સંખ્યામાં ભાવિકો સહભાગી બનશે.

અન્ય સમાચારો પણ છે...