• Gujarati News
  • ડો. કલામ રામેશ્વરમમાં...

ડો. કલામ રામેશ્વરમમાં...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો. કલામ રામેશ્વરમમાં...

તેનુંનામ ‘એપીજે કલામ સી શેલ્સ શોપ’ છે. ઘરમાં જનાજાની નમાજ અદા કરવામાં આવી રહી હતી. ત્યાં સુધી આવતી બધી શેરીઓમાં લોકો ભેગા થઇ ગયા હતા. મકાનની છત, બારીઓ, ચાર દિવારો , એટલે સુધી કે અડ્ધીભીડ અેકબીજાના પગ પર પગ મૂકીને ઊભી હતી. ઘરની સામે એક છપરાવાળો ઝુંપડો છે, તેનો સહારો લઇને ઊભી રહેલી કેટલીક મહિલાઓ પોતાના પાડોશીના અંતિમ દર્શનની રાહ જોઇ રહી હતી. સુપ્રીમનાઆદેશ બાદ...

ફરિયાદકરાઇ હતી, અને ડોક્ટરની ધરપકડ પણ કરાઇ હતી. પરંતુ, કાયદાકીય કાર્યવાહી થઇ હતી, ઉપરાંત કિશોરનો 20 સપ્તાહનો હોવાથી કોર્ટની મંજૂરી વિના ગર્ભપાત થઇ શકે નહિ. જેથી કિશોરીની માતાએ સેશન્સ કોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી માગતી અરજી કરી હતી, જે સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી. દરમિયાન કિશોરીનો ગર્ભ 24 સપ્તાહનો થતાં કિશોરીની માતાએ હાઇકોર્ટ પાસે મંજૂરી માંગતા હાઇકોર્ટે પણ નકારી કાઢી હતી.

જેથી સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં જતાં સુપ્રીમ કોર્ટે એવો આદેશ કર્યો હતો કે, ગર્ભપાત કરવામાં 3 ગાયનેક ડોક્ટરોની પેનલ દ્વારા કિશોરીની તપાસ કર્યા બાદ તેના સ્વાસ્થ્યને જોખમ લાગે તો કોર્ટની પરવાનગી વિના ગર્ભપાત કરે તો ચાલશે. જેને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલના 3 ગાયનેક ડોક્ટરો દ્વારા કિશોરની તપાસ બાદ શુક્રવારે ગર્ભપાત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, કિશોરીને બુધવારે હોસ્પિટલના સી-7 વોર્ડમાં દાખલ કર્યા બાદ હોસ્પિટલના 3 ડોક્ટરોની પેનલે તપાસીને ગર્ભપાત માટે મંજૂરી આપી છે. કિશોરીની સ્વાસ્થ્યને જોખમ ઊભું થાય તે રીતે શુક્રવારથી ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાશે. ગર્ભપાત માટેની પ્રક્રિયામાં કિશોરીને ઇન્જેક્શન અપાશે, ત્યારબાદ 24થી 36 કલાકમાં ગર્ભપાતનું પરિણામ પ્રાપ્ત થવાની શક્યતા છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલના 3 ગાયનેકોલોજિસ્ટની પેનલ સહિત 6 ડોક્ટરોની ટીમ બનાવાઇ છે. ટીમમાં હોસ્પિટલના 2 ગાયનેક વિભાગના પ્રોફેસર, 1 એસો. પ્રોફેસર, 1 હોસ્પિટલના બહારના ડોક્ટર, 1 સાઇકિયાટ્રીક અને 1 સાયકોલોજિસ્ટ ઉપસ્થિત રહેશે.

ગર્ભપાતસમયે કોણ કોણ હાજર રહેશે?

{2 ગાયનેક વિભાગના પ્રોફેસર { 1 એસો. પ્રોફેસર { 1 હોસ્પિટલના બહારના ડોક્ટર { 1 સાઇકિયાટ્રીક અને 1 સાઈકોલોજિસ્ટ ઉપસ્થિત રહેશે. કિશોરીને ઇન્જેક્શન અાપ્યા બાદ 24થી 36 કલાકમાં ગર્ભપાત પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના

દેશઆને ક્યારેય...

લોકોનાટુકડે-ટુકડા થઇ જાય. મેનહોલમાં વિસ્ફોટકો ભર્યા હતા. એકલા ત્યાં 113 બાળકો, મહિલાઓ અને બીમાર લોકો માર્યા ગયા હતા. મેનહોલ પરથી બસ પસાર થતા બોમ્બ ફાટ્યા હતા.

તે ચીસો-ચીત્કારોને અવગણીને, આપણે આખી રાત કઈ દયા દેખાડી રહ્યા છીએω 22 વર્ષમાં આપણને કાંઈ નહોતું જણાવાયું અને હવે અચાનક પ્રક્રિયાની ખામી ગણાવાઈ રહી છે. કોઈ પણ કાયદો અંતે તો ન્યાય માટે બન્યો છે. ન્યાય પર પહેલો અધિકાર પીડિતનો છે પણ કોઇએ પણ આતંકવાદી ધડાકાઓના શિકાર પરિવારો વિશે, તેમની પીડા વિશે ક્યાં વિચાર્યુ હતુંω ઊલટું એક દેશદ્રોહી આતંકવાદીને બચાવવાની સ્પર્ધા શરૂ થઇ ગઇ હતી. તે પણ ત્યારે જ્યારે સુપ્રીમકોર્ટની એક વિસ્તૃત બેન્ચ યાકુબ મેમણની ફાંસી પર સ્ટે આપવાનો ત્યારે ઇનકાર કરી ચૂકી હતી. જ્યારે તેના બે સિનિયર જજો પૈકીના એક ન્યાય પ્રક્રિયા સામે સવાલ ઉઠાવી ચૂક્યા હતા. રાષ્ટ્રપતિએ રદ કરેલી દયાઅરજી, ફરીવાર રાષ્ટ્રપતિ, ફરી વાર રાજ્યપાલ અને જાણે ક્યાં-ક્યાં મોકલવામાં આવી હતી. કદાચ, તે પીડિતો માટે કોઇ આમ કરી શકતω. હા, જો સુપ્રીમકોર્ટને રીતે આખી રાત ચાલુ રાખવામાં સફળ રહેલા કાયદાના રખેવાળો કોઇ ગરીબને ન્યાય અપાવવા માટે ભવિષ્યમાં પણ આમ કરાવી શકે, કરાવતા રહે તો પ્રક્રિયાનો પ્રશ્ન પણ સફળ મનાશે. પણ ગરીબ તો અરજી કરતો રહી જશે. દરમિયાન એક સનસનાટીપૂર્ણ ખુલાસો કરાયો હતો કે યાકુબની ધરપકડ નહોતી કરાઇ, બલકે તેને લવાયો હતો. તેની પાસેથી પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા મળી રહ્યા હતા. તેથી તે સજાને પાત્ર ના હોઇ શકે. તો આવો હક કોને અપાયો હતોω કોણે આપ્યોω કોણ નક્કી કરવા લાગશે કે પુરાવા આપો તો 257 હત્યાઓ પણ માફ થઇ જશેω

માફ કરનારા કરી શકે છે, દેશ આતંકવાદીના પક્ષમાં કતારબદ્ધ થયેલા લોકોને ક્યારેય માફ નહીં કરે. ત્યારે દેશ રક્તપાતથી ખળભળી ગયો હતો.