• Gujarati News
  • National
  • બેઠક | ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આજે કારોબારી

બેઠક | ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આજે કારોબારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેઠક | ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આજે કારોબારી

અમદાવાદ |ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ની કારોબારની બેઠક તા.31 જુલાઈ, શુક્રવારે સાંજે 4 કલાકે યોજાશે. ચેમ્બરના ચૂંટાયેલા નવા હોદ્દેદારોની કારોબારી બેઠક યોજાનાર છે. જૂન મહિનાં યોજાયેલી કારોબારીની બેઠકની મીનીટ્સ અંગે વિચારણા કરાશે. ચેમ્બરની કમિટીના ચેરમેન સહિત હોદ્દેદારોની વરણી અંગે પણ ચર્ચા વિચારણા કરાશે. લાઈફ અને પેટ્રન સભ્યો ચેમ્બરના સભ્યોએ લેટ ફી ભરવા બદલ તેમને ગેરલાયક ઠરાવવાના મુદ્દે તેમજ પૂર્વ પ્રેસિડેન્ટ રાકેશ શાહ સહિત હોદ્દેદારોની મંજૂરી વિના સમીર પટેલના ચીન વિવાદ અંગેનો રીપોર્ટ રજૂ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...