તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીનગર સ્ટેશને BSNLની લિંક મળતાં 5 કલાક બુકિંગ સિસ્ટમ બંધ

ગાંધીનગર સ્ટેશને BSNLની લિંક મળતાં 5 કલાક બુકિંગ સિસ્ટમ બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગાંધીનગર રેલવે સ્ટેશન પર સર્વર ધીમું હોવાની સાથે બીએસએનએલની લિંક મળતા સોમવારે સવારના સમયે ટિકિટ બુકિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી અને સવારના સમયે એક પણ ટિકિટ બુક થઈ શકી હતી. રાજ્યના પાટનગર ગાંધીનગર સ્ટેશન પર તેમજ નલિયા સ્ટેશને રિઝર્વેશન સિસ્ટમ આવેલી છે જ્યાં રેલવે સર્વરની સાથે બીએસએનએલની લિંક અપાઈ છે અને તેની મદદથી સંપૂર્ણ સિસ્ટમ કામ કરે છે. પરંતુ સોમવારે સવારના સમયે બીએસએનએલની લિંક ખોરવાઈ જતા પેસેન્જરોને હાલાકી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...