• Gujarati News
  • National
  • બજારમાં સ્લીક એરકુલર મોડેલ્સ વેચાણમાં વૃદ્ધિ

બજારમાં સ્લીક એરકુલર મોડેલ્સ વેચાણમાં વૃદ્ધિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ભારતીયએરકુલર બજારમાં ગ્રાહકોની પસંદગીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રૂ.10,000 કે તેથી વધુના મૂલ્યના હાઇ-એન્ડ કૂલર્સની માંગમાં વૃદ્વિ થઇ છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ ઉદ્યોગમાં પ્રોડ્કટ શ્રેણીઓ માટે હાઇ એન્ડ મોડેલ્સની દિશામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. સિમ્ફની લિ.ના ચેરમેન અચલ બેકરીએ જણાવ્યું હતું કે ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા સિમ્ફનીએ ઇન્ટેલિજન્ટ એરકૂલર્સ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય એરકુલર બજારનું કદ મૂલ્યની દષ્ટિએ રૂ.3000 કરોડ હોવાનો અંદાજ છે અને પૈકીના આશરે 30 ટકા હિસ્સો સંગઠીત ક્ષેત્રનો છે.

અન્ય સમાચારો પણ છે...