• Gujarati News
  • National
  • અેજ્યુકેશન | બીએના 3500ની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર

અેજ્યુકેશન | બીએના 3500ની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેજ્યુકેશન | બીએના 3500ની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર

અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ 26 કોલેજોની 7000 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં મંગળવારે 3499 વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદીની જાહેરાત કરાઈ છે. પ્રવેશ કમિટીના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી જયેશ સોલંકીએ જણાવ્યુંં છે કે,‘બીએ માટે કુલ 4800 બુકલેટ-પિન વિદ્યાર્થીઓને અપાઈ હતી. જે પૈકીના 700 વિદ્યાર્થીઓ પાસે આવશ્યક ડોક્યુમેન્ટસ હોવાથી તેમની નોંધણીને રોકાઈ છે. તેમને આવશ્યક ડોક્યુમેન્ટસ સાથે બોલાવાયા છે, ડોક્યુમેન્ટસની ચકાસણી કરાશે. વિદ્યાર્થીઓને ફર્સ્ટ સીટ એલોટમેન્ટ માટે આવરી લેવાશે. બુધવારે યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રવેશ કાર્યવાહીની વિગતો મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...