• Gujarati News
  • National
  • વ્યકિતગત શૌચાલય માટે મ્યુનિ.એ અરજીઓ મંગાવી

વ્યકિતગત શૌચાલય માટે મ્યુનિ.એ અરજીઓ મંગાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યકિતગત શૌચાલય માટે મ્યુનિ.એ અરજીઓ મંગાવી

અમદાવાદ |સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયની સુવિધાથી કોઈ પણ કટુંબ વંચિત રહે તથા ઘરમાં વ્યકિતગત શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ટોઈલેટ અભિયાન અંતર્ગત જે નાગરિકોના ઘરે શૌચાલય ના હોય તેમણે 13 જૂનથી 15 જૂન દરમિયાનના દિવસોમાં મસ્ટર સ્ટેશનમાં ઉપરાંત ઝોનલ કચેરીએ લેખિતમાં અરજી કરવા અપીલ કરવામાં આવી છે. અરજી મળ્યા બાદ સક્ષમ સત્તાની મંજૂરી મળ્યેથી વ્યકિતગત શૌચાલય બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...