તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચિત્રો બનાવી સ્ટુડન્ટ્સે આપ્યો સ્વચ્છતાનો સંદેશ

ચિત્રો બનાવી સ્ટુડન્ટ્સે આપ્યો સ્વચ્છતાનો સંદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ-એ હાટકેશ્વરના ભાઇપુરા વોર્ડની ઉદગમ વિદ્યાલયમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્ટુડન્ટ્સ વચ્ચે પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. સ્વચ્છતા જાળવવા માટે સભાનતા કે‌ળવાય તે હેતુથી હેલ્થ ઓફિસર્સે સ્ટુડન્ટ્સને સંકલ્પ લેવડાવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા ચિત્રોમાંથી ઉત્તમ કૃતિને સન્માનિત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...