શહેરીજનો 400 કિમી.સાઈકલ પર કાપશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોગ્રીન એન્વાયરમેન્ટનો મેસેજ આપવાના હેતુથી સાઈક્લોન સાઈકલિંગ ક્લબ દ્વારા લોન્ગ રૂટ પર સાઈકલ રેસ યોજાય છે. જેમાં વખતે એટલે કે 4 ડિસેમ્બરના રોજ અમદાવાદથી ચોટીલા અને ત્યાંથી રિટર્ન અમદાવાદ સાઈકસ રેસ યોજાશે. જેનું અંતર 300 કિલોમીટર રહેશે, જે 20 કલાકની અંદર કાપવાનું રહેશે. તો દિવસે સવારમાં અમદાવાદથી રાજકોટ અને ત્યાંથી રિટર્ન અમદાવાદ સાઈકલ પર આવવાનું રહેશે. 400 કિલોમીટર યાત્રા હશે. જેના માટે 27 કલાકનો સમય અપાશે. સાઈકલ યાત્રામાં 15થી 18 વર્ષની ઉંમરના બાળકો પેરેન્ટ્સ સાથે પાર્ટિસિપેટ કરી શકે છે. સિવાય 18 વર્ષથી મોટી ઉંમરના લોકો રેસમાં ભાગ લઈ શકશે. સાઈકલ યાત્રા સવારે કલાકે ડિકેથલોનથી શરૂ થશે. જેમાં 15થી વધારે શહેરીજનો ભાગ લેશે.
અન્ય સમાચારો પણ છે...