તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GST માઈગ્રેશનની મુદત લંબાવવા માંગ

GST માઈગ્રેશનની મુદત લંબાવવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારે, એપ્રિલ, 2017થી જીએસટી અમલી બનાવવાની કવાયત હાથ ધરી છે અને તેના ભાગરૂપે તા.15થી તા. 30 નવેમ્બર સુધીમાં વેટમાં રજિસ્ટર્ડ 4 લાખ, 66 હજાર જેટલા વેપારીઓ, ડીલર્સનું જીએસટીમાં માઈગ્રેશન કરવા માટે ઝૂંબેશ હાથ ધરી છે. મુદત આવતીકાલે પૂરી થઈ રહી છે ત્યારે જીએસટી માઈગ્રેશન માટેની મુદત 1 મહિનો લંબાવવા ગુજરાત ચેમ્બર સહિત વેપારી સંગઠનોએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...