• Gujarati News
  • િસટી િરપોર્ટર } ગણેશોત્સવનેધ્યાનમાં રાખીને કોર્ટયાર્ડ બાય મેરીયોટમાં 27 સપ્ટેમ્બર

િસટી િરપોર્ટર } ગણેશોત્સવનેધ્યાનમાં રાખીને કોર્ટયાર્ડ બાય મેરીયોટમાં 27 સપ્ટેમ્બર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી િરપોર્ટર } ગણેશોત્સવનેધ્યાનમાં રાખીને કોર્ટયાર્ડ બાય મેરીયોટમાં 27 સપ્ટેમ્બર સુધી ‘અસલ ફ્લેવર્સ ઓફ મહારાષ્ટ્ર’ ફૂડ ફેસ્ટિવલનું અાયોજન સાંજના 6.30 થી રાત્રીના 11.30 સુધી કરવામાં આવ્યું છે.

જે ડબલ્યુ મેરિયોટ, પુનાના શેફ સંદીપ સહારે દ્વારા ફૂડ ફેસ્ટિવલમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ મેરિયટના શેફ મિશ્રા જણાવે છે કે, ‘મહારાષ્ટ્રિયન મસાલાના ટેસ્ટ સાથે ફૂડ તૈયાર કરાયું છે. વિઝિટર્સને મોદક, પૂરણ પોળી જેવી વિવિધ ટ્રેડિશનલ ફૂડ આઈટમ્સ સર્વ કરવામાં આવશે.’

કોર્ટયાર્ડ મેરિયોટમાં અસલ મહારાષ્ટ્રીયન ફૂડ ફેસ્ટનો પ્રારંભ