• Gujarati News
  • વર્ધમાન શ્વે. મૂર્તિ. સંઘમાં મહામાંગલિક પાઠ

વર્ધમાન શ્વે. મૂર્તિ. સંઘમાં મહામાંગલિક પાઠ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |વર્ધમાનજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઉસ્માનપુરાના તત્વાવધાનમાં ચાતુર્માસ બિરાજમાન ડહેલાના સમુદાયના વડીલ નાયક આચાર્ય યશોભદ્રસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં શુક્રવારના રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસનું માહાત્મ્ય સમજાવવામાં આવશે. પૂજ્યશ્રી બપોરે 12.39 મિનિટે ગુરુ ભક્તોને સર્વ વિઘ્ન વિનાશક વાંછિત પૂરક એવું મહામાંગલિક પાઠ ફરમાવશે. જે પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.