• Gujarati News
  • અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીકોમની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી અંતર્ગત

અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીકોમની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી અંતર્ગત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીકોમની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી અંતર્ગત રજિસ્ટ્રેશનમાં પડી રહેલી તકલીફના વિરોધમાં એનએસયુઆઈએ ગુરુવારે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. બીકોમમાં રજિસ્ટ્રેશન માટેની મુદત લંબાવવા માટેની માગણી કરતા કાર્યવાહી 30મી જુલાઈના બદલે 1લી ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. રજૂઆત દરમિયાન ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ ઈન્ફર્મેશન સેન્ટર ખાતે તોડફોડ કરી હતી.