• Gujarati News
  • National
  • શુક્રવારે ગાયત્રી જયંતી અને ભીમ અિગયારસ સાથે

શુક્રવારે ગાયત્રી જયંતી અને ભીમ અિગયારસ સાથે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવાર29 મેના રોજ ગાયત્રી જયંતીની ઉજવણી કરવામાં આવશે. દિવસે વર્ષથી સૌથી મોટી ભીમ એકાદશી પણ આવે છે. વેદોમાં સર્વશ્રેષ્ઠ મંત્ર એટલે ગાયત્રી મંત્ર અને વેદોની માતા એટલે ગાયત્રી. ગાયત્રી મહામંત્રના દરેક અક્ષરનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. ઓમકાર પ્રણવ અને સદબુદ્ધિને સન્માર્ગ તરફ વાળતો ભુવનભાનું શ્રી સૂર્યનારાયણનો પ્રગતિના પથ પર દોરતો ઉત્તમ મંત્ર છે.

દિવસે હસ્ત નક્ષત્ર સિદ્ધ યોગ અને વાણીના કારક બુધની રાશિ કન્યામાં યોગનું મહત્વ વધી જાય છે. જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાના જણાવ્યાનુસાર, ભારતીય વેદોમાં અતિલોક બ્રહ્માંડમાં મહામંત્રના અક્ષરનું દેવીસ્વરૂપ ગાયત્રી માતાને માનવામાં આવે છેે. ગાયત્રી મંત્રના 24 અક્ષરોમાં 24 બીજ શક્તિ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...