• Gujarati News
  • National
  • બહેરામપુરાની કેમિકલ ફેક્ટરીમાં આગ

બહેરામપુરાની કેમિકલ ફેક્ટરીમાં આગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહેરામપુરારામરહીમ ટેકરા પાસે આવેલી શ્રી રાજ ટ્રેડર્સ નામની વોલનટ કેમિકલ ફેક્ટરીમાં સોલવન્ટ લોખંડના ડ્રમમાં ભરેલા હોવાથી ગરમીના કારણે ડ્રમ ધડાકા સાથે ફાટયા હતા. સોલવન્ટ પરવાનગી વગરના હતા. આગની જાણ થતા ફાયરની 20 ગાડીઓ, 4 અધિકારીઓ સાથે 70નો સ્ટાફ દોડી ગયાે હતાે અને 3લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો.સોલવન્ટની આગના ધુમાડા આકાશમાં બે કિ.મી દૂર સુધી દેખાતા હતા.

^રહેણાક વિસ્તારમાં સોલવન્ટનો જથ્થો કોની પરવાનગીથી રખાયો તેની તપાસ કરાશે. FSL દ્વારા સોલવન્ટની તપાસ કરાશે, હજી ફેક્ટરીના માલિકોની જાણકારી મળી નથી. >રાજેશ ભટ્ટ,એડિશનલચીફ ફાયર ઓફિસર

અન્ય સમાચારો પણ છે...