• Gujarati News
  • National
  • અમિત શાહના નામે ઠગાઈ કરનાર હિરેન માલીને ત્રણ દિવસના રિમાન્ડ

અમિત શાહના નામે ઠગાઈ કરનાર હિરેન માલીને ત્રણ દિવસના રિમાન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે સંપર્ક હોવાનું કહી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટની લાલચ અાપી નાસિકના યુવક પાસેથી 5.11 કરોડ પડાવનારા હિરેન માલીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર ક્રાઇમ બ્રાંચને સોંપ્યો છે. અગાઉ પ્રકરણમાં વ્રજલાલ માલીને કોર્ટે રેગ્યુલર જામીન પર મુક્ત કર્યો હતો જ્યારે અન્ય એક આરોપી પ્રકાશ મુકેશલાલને સેશન્સ કોર્ટે આગોતરા જામીન પર મુક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...