તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચૂંટણીમાં વેપારીઓને હાલાકી મુદ્દે આજે હાઈકોર્ટના આદેશની શક્યતા

ચૂંટણીમાં વેપારીઓને હાલાકી મુદ્દે આજે હાઈકોર્ટના આદેશની શક્યતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચારસંહિતાનેપગલે પોલીસ, સર્વેલન્સ ટીમ દ્વારા રૂ. 50 હજારની રોકડ જપ્ત કરાય છે અને રૂ. 1 લાખના આરટીજીએસની વિગતો એકત્રિત કરીને તપાસ કરાય છે. જેના કારણે ગુજરાત વેપારી મહામંડળે, હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે.

પીઆઈએલ અંગે બુધવારે હાઈકોર્ટ ઓર્ડર કરે તેવી શક્યતા છે. ચેમ્બરના પ્રેસિડેન્ટ શૈલેષ પટવારીએ કહ્યું કે, ચૂંટણીની આચાર સંહિતાના અમલને આવકારીએ છીએ. પરંતુ આચાર સંહિતાના નામે જેન્યુઈન વેપારીઓને પરેશાન કરાય તે યોગ્ય ગણી શકાય. રાજકીય પક્ષો અને ઉમેદવારોના વાહનો, વ્યવહારોની તપાસ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...