તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રદૂષણથી શહેરમાં વર્ષે ફેફસાંનાં કેન્સરના 600 કેસ નોંધાય છે

પ્રદૂષણથી શહેરમાં વર્ષે ફેફસાંનાં કેન્સરના 600 કેસ નોંધાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાઓની 50 ટકા વસ્તીને વાહનોનાં ધુમાડાનાં પ્રદૂષણથી અસર થઈ....

એર પોલ્યુશનથી પાંચ વર્ષમાં અસર

પાંચવર્ષમાં દેશમાં વધેલાં એર પોલ્યુશનને કારણે ફેફસાનાં કેન્સરમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે.

રસોડામાં કામ કરતી મહિલાઓને અસર

સોલીડવેસ્ટ, લાકડા, ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર કચરો જાહેરમાં બાળતાં પ્રદૂષણ વધે છે. ઠંડીમાં ધુમાડો વધુ ઉપર જતો નથી. એક સ્ટડી મુજબ, રસોડામાં 24 કલાકમાં પી-2.5નું લેવલ 400થી 450 માઇક્રોગ્રામ જતાં મહિલાનાં સ્વાસ્થ પર ગંભીર અસર થાય છે.

7થી 9 ટકા દર્દીને ફેફસાંનું કેન્સર હોય છે

ગુજરાતરિસર્સ ઇન્સ્ટિટ્યૂટનાં આંકડાઓ મુજબ, રાજયમાં નોંધાતા હોસ્પિટલમાં વિવિધ કેન્સરનાં કેસમાં 7થી 9 ટકા અેટલે કે અંદાજે વર્ષે 6000 કેસ અને અમદાવાદમાં 5થી 7 ટકા એટલે 600 કેસ ફેફસાંનાં કેન્સરનાં હોય છે.

જાહેરમાં ફટકડા ફોડવાનાં પ્રતિબંધની જેમ જાહેરમાં કચરો બાળવા માટે કડક કાયદો બનાવવાની જરૂર છે. કાયદા અને લોકોમાં અવેરનેસથી કચરામાંથી નીકળતાં ગેસ અને પી-2.5 અને પી.10 રજકણોની ગંભીર અસરથી બચાવી શકાશે.

ધુમાડામાં રહેલા રજકણ અત્યંત જોખમી

વાહનોના-કચરો બાળવાથી થતાં ધુમાડાથી આરોગ્ય પર ગંભીર અસર પડે છે

જાહેરમાં કચરો બાળવા પર પ્રતિબંધ માટે કાયદાની હિમાયત

કોલસા ધુમાડાથી 50.5%

વિજળીપ્લાન્ટ 14%

કુદરતીસ્ત્રોત 11.4%

કૃષિ6.3%

ટ્રાફિક4.8%

બાયોમાસબર્નીંગ 6.5%

ઔધોગિકધુમાડો 6.5%

કોલસા ધુમાડાથી 50.5%

વિજળીપ્લાન્ટ 14%

કુદરતીસ્ત્રોત 11.4%

કૃષિ6.3%

ટ્રાફિક4.8%

બાયોમાસબર્નીંગ 6.5%

ઔધોગિકધુમાડો 6.5%

ફેફસાંનાં કેન્સર

85%

ફેફસાંનુંકેન્સર સ્મોકિંગન કારણે

અન્ય સમાચારો પણ છે...