તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોતાની સ્કીમમાં ગ્રાહકોને ફ્લેટ મળતાં ફરિયાદ

ગોતાની સ્કીમમાં ગ્રાહકોને ફ્લેટ મળતાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોતામાંબનેલા સ્તવન પરિસર-1 અને 2ના કેટલાક ગ્રાહકોને નાણાં ભરવા છતાં પણ મકાન મળતા તેમણે ગ્રાહક અદાલતનો આશ્રય લેતા કોર્ટે બિલ્ડરને નોટિસ પાઠવી કેસની વધુ સુના‌વણી 1લી માર્ચ પર રાખી છે. ગ્રાહકો બેંકના હપતા ભરે છે ત્યારે બિલ્ડરે લીધેલી લોન ભરપાઇ થતાં બેંકે તે મકાનો વેચવા નોટિસો આપી છે.

સંભવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મિહિર દેસાઇ અને તોસલ દેસાઇ દ્વારા 2012માં ગોતા ખાતે સ્તવન પરિસર નામે બે સ્કીમ મૂકી હતી. તે જગ્યા પર તેમણે પહેલાથી કોર્પોરેશન બેંકમાંથી લોન લીધી હતી અને બીયુ પરમિશન પણ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...