તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પત્નીના નામના આલ્ફાબેટિક આંકડા બોગસ ફોનકોલરને ભારે પડ્યા

પત્નીના નામના આલ્ફાબેટિક આંકડા બોગસ ફોનકોલરને ભારે પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદશહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર સતત બે વખત બોંબ મૂકવામાં આવ્યા હોવાના ફોન કોલ્સ કરી પોલીસ તથા રેલવે સત્તાવાળાઓની ઊંઘ હરામ કરનારા અશ્વિન ઉર્ફે પપ્પુ મરાઠીને પોલીસે ઝડપી પાડ્યો છે. તેણે પોતાની પત્ની ગંગાના નામના અંગ્રેજી અક્ષરના ક્રમ પ્રમાણે 7.1.14.7.1.ઓટોરિક્ષાના અંદરના કાચ પર લખાવેલુ તેમજ બહારના કાચ પર ફાઈનલ ડિસિજન લખાણ તેના માટે કમનસીબ પુરવાર થયું હતું.

બોંબ હોવાના કોલ બોગસ હોવાનું જણાતાં પોલીસે કોલરની તપાસ શરૂ કરતાં શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ડ્રાઈવર દ્વારા બે મહિલાઓનાં ફોનની ચોરી કરવાનું પોલીસ ચોપડે નોંધાયેલું ધ્યાનમાં આવ્યું. જેમાં એક મહિલાએ આરોપીનું વિવરણ આપતાં તેનો સ્કેચ બનાવાયો અને બીજી મહિલાએ જણાવ્યું કે જ્યારે તે રિક્ષામાં કાચ પર 7.1.14.7.1. અને આગળના કાચ પર ફાઈનલ ડિસિજન લખેલું હતું.

રિક્ષામાં બેઠેલા પેસેન્જરનો ફોન ચોરી ફોન કર્યો

રેલવે સ્ટેશને બોંબ હોવાનો ફોન કરનાર રિક્ષાચાલક પોલીસના સકંજામાં

1 A

2 B

3 C

4 D

5 E

6 F

7 G

8 H

9 I

10 J

11 K

12 L

13 M

14 N

1 A

2 B

3 C

4 D

5 E

6 F

7 G

8 H

9 I

10 J

11 K

12 L

13 M

14 N

G A N G A

અન્ય સમાચારો પણ છે...