તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |વિદેશી દારૂની મહેફિલ માણતા સેટેલાઇટ પોલીસે પકડેલા સેપ્ટ યુનિ.ના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |વિદેશી દારૂની મહેફિલ માણતા સેટેલાઇટ પોલીસે પકડેલા સેપ્ટ યુનિ.ના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |વિદેશી દારૂની મહેફિલ માણતા સેટેલાઇટ પોલીસે પકડેલા સેપ્ટ યુનિ.ના 9 વિદ્યાર્થીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જેની સુનાવણી એડિ.સેશન્સ જજ ડી.પી.મહિડા સોમવારે હાથ ધરશે. વિદ્યાર્થીઓએ એડ્વોકેટ અનિલ કેલ્લા મારફતે જામીન અરજીમાં રજૂઆત કરી છે કે, તેઓ ઉચ્ચ અભ્યાસ કરતા હોવાથી કારર્કિદી ઉપર અસર પડે તેમ છે. અમારી સામે લગાવેલ કલમમાં 10 વર્ષની સજાની જોગવાઇ લાગુ પડતી નથી. માત્ર 6 માસની સજાની જોગવાઇ છે. જે જામીન લાયક ગુનો છે.

દારૂની પાર્ટી કરતા પકડાયેલા વિદ્યાર્થી દ્વારા જામીન અરજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો