તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ટ્યૂશનમાંથી આવતા મોડું થતા માતાએ ઠપકો આપતા ઘર છોડીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ટ્યૂશનમાંથી આવતા મોડું થતા માતાએ ઠપકો આપતા ઘર છોડીને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ટ્યૂશનમાંથી આવતા મોડું થતા માતાએ ઠપકો આપતા ઘર છોડીને જતો રહેલો 14 વર્ષનો હર્ષ રાજેશભાઇ ઓઝા 3 દિવસ બાદ હેમખેમ મળી આવતા તેના પરિવારના સભ્યોના જીવમાં જીવ આવ્યો છે. ઘરેથી નીકળ્યા બાદ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક પરિવાર સમક્ષ હર્ષે ઘરેથી ભાગ્યો હોવાની વાત કરતા તેમણે હર્ષના પિતાનો સંપર્ક કરીને તેના પરિચિતને સોંપી દીધો હતો. હર્ષ પાછો આવી ગયો હોવા અંગે રાજેશભાઇએ વાડજ પોલીસને જાણ કરતા પોલીસે હર્ષનું નિવેદન નોંધી તેને માતા-પિતા સાથે જવા દીધો હતો.

ઘરેથી જતો રહેલો 14 વર્ષનો હર્ષ પાછો આવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો