તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીનગર | અમદાવાદ ગાંધીનગરમાંખનીજ ચોરીની પ્રવૃત્તિ બેફામ બની છે ત્યારે ખાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | અમદાવાદ-ગાંધીનગરમાંખનીજ ચોરીની પ્રવૃત્તિ બેફામ બની છે ત્યારે ખાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | અમદાવાદ-ગાંધીનગરમાંખનીજ ચોરીની પ્રવૃત્તિ બેફામ બની છે ત્યારે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખનીજ ચોરીના 668 કેસ પકડ્યા છે. બદલ 14.80 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે. સરકારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કરમશી પટેલના પ્રશ્નના જવાબમાં રજૂ કરેલી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં વર્ષ 2015માં 174 અને વર્ષ 2016માં 494 ખનીજ ચોરીના કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં ખનીજ ચોરીનાં બે વર્ષમાં માત્ર 668 કેસ પકડાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો