તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 8 લાખના સોના સાથે ઝડપાયેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 8 લાખના સોના સાથે ઝડપાયેલા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 8 લાખના સોના સાથે ઝડપાયેલા આરોપી ભરત જૈનને સાઉદીમાં સેલ્સમેન તરીકેની નોકરી બચાવવા માટે પાસપોર્ટ પરત કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે. તેમજ 6 માસમાં સાઉદી અરેબિયાથી પરત આવીને પાસપોર્ટ કસ્ટમ વિભાગમાં જમા કરાવી દેવાનો નિર્દેશ કર્યો છે. અરજદાર ભરત જૈન વર્ષ ૨૦૧૬ના ઓક્ટોબરમાં કુવૈતથી શારજાહ થઇને એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો. જ્યાં કસ્ટમ વિભાગે લગભગ રૂ. 8 લાખની કીમતના ૩૦૦ ગ્રામ સોના સાથે ઝડપી લીધો હતો.

સાઉદીમાં નોકરી પર હાજર થવા માટે પાસપોર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો