તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૂર્યોદયકાલે

07.03am

ગઢડા | ગઢડા(સ્વામીના)મુકામે આગામી તા.૨૮-૧૧-૨૦૧૭, મંગળવારના સાંજે ૪-૦૦ કલાકે ઘેલા નદીના કાંઠે રિવરફ્રન્ટ રોડ ઉપર દલિત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. સંમેલનમાં દલિન નેતા જીગ્નેશ મેવાણી તથા પાસ કન્વીનર હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહી સભાને સંબોધન કરશે.

હાર્દિક -જિજ્ઞેશની હાજરીમાં ગઢડામાં દલિત સંમેલન

પૂર્વાનુમાન | ઠંડીમાંઆંશિક વધારો થશે, તેમ હવામાન ખાતના સુત્રોએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...