• Gujarati News
  • National
  • અમદાવાદ |એકીકૃત આવાસ તથા ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યક્રમ (આઇએચએસડીપી) અંતર્ગત છેલ્લા

અમદાવાદ |એકીકૃત આવાસ તથા ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યક્રમ (આઇએચએસડીપી) અંતર્ગત છેલ્લા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |એકીકૃત આવાસ તથા ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યક્રમ (આઇએચએસડીપી) અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કેન્દ્ર સરકારની રૂપિયા 62.5 કરોડની સહાયથી કુલ 9,763 મકાનોનું નિર્માણ કરાયું છે. કેન્દ્રીય આવાસ તથા શહેરી ગરીબી ઉન્મૂલન રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે માર્ચ 30,2017ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપી હતી. મંત્રીના નિવેદન અનુસાર કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યના 19 જિલ્લાનમાં 39 આવાસ યોજાનાઓને સ્વીકૃતિ આપી છે.

રાજ્યમાં કેન્દ્રની મદદથી 9763 મકાન બન્યા: નથવાણી

અન્ય સમાચારો પણ છે...