• Gujarati News
  • National
  • અમદાવાદ |2006 પહેલા ફીક્સ પે પર નિયુક્ત થયેલા તલાટી કમ

અમદાવાદ |2006 પહેલા ફીક્સ પે પર નિયુક્ત થયેલા તલાટી કમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |2006 પહેલા ફીક્સ પે પર નિયુક્ત થયેલા તલાટી કમ મંત્રી અને ક્લાર્કે રાજ્ય સરકારના 18મી જાન્યુઆરી 2017ના ઠરાવને પડકારી 2006 પહેલા નોકરી પર લાગેલા કર્મચારીઓને પણ તેનો લાભ આપવા દાદ માગી છે. 2017ના ઠરાવથી રાજ્ય સરકારે કર્મચારીઓને પેન્શન, હાયર પે સ્કેલ, પ્રમોશન, સિનિયોરીટીના લાભ અંગેની જોગવાઇ કરી છે . રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 110થી વધારે તલાટી કમ મંત્રી અને ક્લાર્કે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી રાજ્ય સરકાર દ્વારા 18મી જાન્યુઆરી 2017ના ઠરાવને પડકાર્યો છે. જેમાં રાજ્ય સરકારે પ્રમોશન, સિનિયોરીટી, હાયર પે સ્કેલ, પેન્સન સહિતની અનેક બાબતો ઠરાવમાં આવરી લીધી હતી.

પ્રમોશન, હાયર પે સ્કેલ સહિતના મામલે 110 તલાટીઓની HCમાં રિટ

અન્ય સમાચારો પણ છે...