• Gujarati News
  • National
  • અમદાવાદ |રાજ્ય સરકારે યોગ્ય કાયદો બનાવતા હજારો સહકારી મંડળીઓમાં વર્ષોથી

અમદાવાદ |રાજ્ય સરકારે યોગ્ય કાયદો બનાવતા હજારો સહકારી મંડળીઓમાં વર્ષોથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |રાજ્ય સરકારે યોગ્ય કાયદો બનાવતા હજારો સહકારી મંડળીઓમાં વર્ષોથી ચૂંટણીઓ નહીં થતી હોવાથી કેન્દ્રીય કાયદાઓને આધારે સ્વતંત્ર સ્વાયત્ત તંત્ર મારફત આવી મંડળીઓની ચૂંટણીઓ યોજવા દાદ માગતી હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે વધુ સુનાવણી મુલતવી રાખી રાજ્ય સરકાર, સહકાર વિભાગને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

યોગ્ય કાયદો નથી, હજારો સહકારી મંડળીમાં નિયમિત ચૂંટણી થતી નથી

અન્ય સમાચારો પણ છે...