અનામત કેટેગરીમાં 312ને એડમિશન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર . અમદાવાદ

અમદાવાદશહેર જિલ્લા શિક્ષણાધિકારી અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની 200થી વધુ ગ્રાન્ટ ઈન એઈડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોની અનામત કેટેગરીની 1800 બેઠકો પરની પ્રવેશ સોમવારે રાયખડ ખાતે રખાયો છેે. જેમાંથી 312ને પ્રવેશ ફાળવાયો છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ખાતે વિવિધ અનામત કેટેગરીના, પ્રવેશ માટે અરજી કરનારા 384 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી માટે બોલાવવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે તે પૈકીના પ્રવેશનો સ્વીકાર કરનાર 295 વિદ્યાર્થીઓ જે સ્કૂલની ફાળવણી કરાઈ છે તે સ્કૂલમાં ફી ભરીને પ્રવેશ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...