• Gujarati News
  • National
  • ગુણરત્નસૂરિજીનો આચાર્યપદવી દિન

ગુણરત્નસૂરિજીનો આચાર્યપદવી દિન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચાર્યગુણરત્નસૂરિશ્વરજી મ.સા.નો 29મો આચાર્ય પદવી પ્રવેશ દિવસ બુધવારના રોજ ઉજવાશે. આશ્રમરોડ પર આવેલા શાંતિનગર શ્વે.મૂ.પૂ.જૈન સંઘ ખાતે સવારે સાડા છથી સાડા આઠ દરમિયાનમાં કાર્યક્રમ યોજાશે. પ્રસંગે આચાર્ય રશ્મિરત્નમ.સા., આચાર્ય રવિરત્નસૂરિશ્વરજી મ.સા. સહિત 50થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...