તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ | શાસ્ત્રીનગરમાંરોડ પર સૂઈ રહેલા ગરીબ પરિવારના મુખ્ય મોભી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | શાસ્ત્રીનગરમાંરોડ પર સૂઈ રહેલા ગરીબ પરિવારના મુખ્ય મોભી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શાસ્ત્રીનગરમાંરોડ પર સૂઈ રહેલા ગરીબ પરિવારના મુખ્ય મોભી સહિતના ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા હતા. બન્ને પરિવારોને મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. ચાર-ચાર લાખની એમ કુલ આઠ લાખની સહાય જાહેર કરવામાં આવી છે. મંગળવારે બન્ને પરિવારોને મેયર અને કલેક્ટરના હસ્તે ચેક અપાશે. ઈજાગ્રસ્તોને પણ સહાય આપવાની વિચારણા ચાલી રહી છે.રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો પર સૂતેલી હાલતમાં કાર ફરી વળતાં ભગાભાઈ અને તેમની પત્નિ લક્ષ્મીબેનનુ મોત થયું હતું.

શાસ્ત્રીનગર દુર્ઘટના મૃતકોના પરિવારને 8 લાખની સહાય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો